હું હંમેશાં સાવધાન રહું છું , મારી સરહદોમાં ચકલાં તો શું પણ પાદડાં પણ મારી પરવાનગી વગર ફરકી શકતાં નથી તો પછી આ બેકરાર દિલ કોણ ચોરી ગયું અને ક્યારે ચોરી ગયું ?!
#સાવધાની

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111504209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now