¤ સાવધાની ¤
સુખી થાવાની આ જગમાં, બહુ નાની કહાની છે,
હજારોં ચેન - ચાળામાં, આ પહેલી નિશાની છે,
પ્રભુજી રાખજો એનાં, સાબુત હાથ ને હૈયું,
સદા જેણે આ જીવનમાં, રાખી સાવધાની છે,,!?
¤ જગદીશ ગજ્જર ¤
#સાવધાની

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111504152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now