મિત્ર એ બાઈક મારી પાસે માગ્યું. તે મિત્રને હું ના ન પાડી શક્યો. કેમકે તે મારો જીગરી હતો. બાઈક શરૂ કરીને મને કહ્યું એક આંટો મારીને આવું છું. યાર, પછી બાઈક લઈને જાય છે. બરાબર એક કલાક પછી પોલીસ સ્ટેશને થી મને ફોન આવે છે. મને પૂછ્યું કે આ નંબર નું બાઈક તમારું છે. અને વિચાર કરીને હું હા પાડું છું. પછી મારા મનમાં લાઈટ થાય છે. કે મારા મિત્રની ઉંમર 18 વર્ષની થઈ ન હતી. ત્યારે હું મારી જાતને, પૂછતો હતો કે મેં શા માટે તેને બાઈક આપ્યું. ત્યારે જ હું મારી જાતને "બેદરકાર" માનતો હતો.
#બેદરકાર

Gujarati Thought by Hiren K Chudasama : 111503942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now