ચાલ ફરી બેદરકાર બનીએ .....
ફરીએ વાતોનું વાવાઝોડું આવે ......
ફરીએ વાતોના વાવાઝોડુંમા ખોવાઈ જયે ......

ચાલ ફરી બેદરકાર બનીએ ......
ફરીએ યાદોનું તોફાન આવે .....
ફરીએ યાદોના તોફાનમાં ખોવાઈ જયે .....

ચાલ ફરી બેદરકાર બનીએ......
ફરી લાગણીઓનો વરસાદ આવે ......
ફરી લાગણીઓના વરસાદમાં ભીંજાય જયે.....

ચાલ ફરી બેદરકાર બનીએ ....
ચાલને ફરી જુની ભુલો ભુલીને ...
ચાલને ફરી અનજાનમાંથી એકબીજાની જાન બનીએ ....

ચાલને ફરી બેદરકાર બનીએ ..........

..... Vyas Dhara .....
#બેદરકાર

Gujarati Poem by Vyas Dhara : 111503721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now