કેટલું આહલાદક હતું...તારા ગયા પછી તારી યાદ નું આવવું

કાંઈ જ ન હોવા છતાં ,મારા હર અહેસાસ માં તારું આવવું

એ સાંજ ...ઢળતો સૂરજ...અને દરિયા કિનારો...બધું જ તો ગમતું હતું..

પણ તારી એક બેદરકારી ને કારણ...ના એ સાંજ છે ...

ના ઢળતો સૂર્ય.....ના દરિયો...

બસ....હવે...હું છું અને આસપાસ ખામોશી છે...

મૌન... અને હૃદય માં ચાલતું દ્વંદ્વ....કે...આટલી તારી

બેદરકારી....મને....દરિયે ભેળવી ગઈ....મારી આંખ માં

જાણે કે દરિયો રોપી ગઈ...

©ગીતા એમ ખૂંટી
#બેદરકાર

Gujarati Blog by Gita M Khunti : 111503613
Gita M Khunti 4 years ago

ખૂબ ખૂબ આભાર આપનો સર

હરિ... 4 years ago

વાહ... dii... દરિયા પાસેથી આવી ગઈ પાછી એવુ લાગ્યું.. 😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now