માણસ સતત બદલતો રહેતો હોય છે, એ કાં તો મેચ્યોર થાય છે અથવા મૂરખ જ રહે છે. માણસને ઓળખવામાં આપણે જો ‘મેચ્યોર’ ન હોઈએ તો આપણા પર પણ થાપ ખાઈ જવાનું જોખમ રહે છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111503544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now