બદલાતી રહે છે સરકાર,
બધાંને પક્ષોની દરકાર.

આપે વચન વિકાસના,
ખૂરશી મળે ને! બેદરકાર.
ભરત*
#બેદરકાર

Gujarati Poem by Bharat : 111502961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now