#સક્ષમ
સક્ષમ જે હથોડા નાં ઘાવ ઝીલી ને,
સાચું મોતી બની ને બહાર આવે છે.
સક્ષમ છે જે અગ્નિ માં તપીને,
શુદ્ધ સોનું બની ને બહાર આવે છે.
સક્ષમ જે આન્ધી ને ઉડાવી ને,
ગુલશન માં બહાર લાવે છે.
સક્ષમ જે ભંવર માં ફસાયેલી નાવને,
"ગીતા"જિંદગી નાં કિનારે લાન્ગરે છે.

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111502834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now