#સક્ષમ

કડકાઈથી ચાલવું,
કોઈ સામે વધારે બોલવું નહીં,
દુનિયામાં પોતે એક જ બહુ વ્યસ્ત છે અને સૌથી સક્ષમ પોતે જ છે એવો ડોળ કરનાર વ્યક્તિ જ દુનિયાનો સૌથી નવરો માણસ હોય છે...
😃😃😃

Gujarati Thought by Sachin Soni : 111502275
Ketan Vyas 4 years ago

ખૂબ સરસ... 👌👌🏽👌👌🏽👌 Visit the link... ...........to like the post .......First attempt in different language.. So.. https://quotes.matrubharti.com/111502355

Padmaxi 4 years ago

સાચી વાત ભાઈલા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now