વ્યક્તિ હંમેશા બીજાની નજરમાં પોતે કેટલો #સક્ષમ છે એ તપાસ્યા કરે છે બીજાની નજરમાં પોતે કેટલા સારા છે એનું સર્ટિફિકેટ ઉઘરાવતો રહે છે પરંતુ વ્યક્તિ પોતે જ પોતાના વિચારોને તથા વર્તન ને પોતાની જાત આગળ #સક્ષમ ઠેરવી શકે તો માની લેવું કે સાચી અને સારી વ્યક્તિ હોવાનું પ્રમાણપત્ર એને મળી ગયું છે.પછી કોઈ પાસેથી સર્ટિફિકેટ ઉઘરાવવાની જરૂર હોતી નથી એને પોતાની જાત સાથેની પ્રમાણિકતા માં અને પોતાના માં રહેલી નિષ્ઠા પર એટલો ભરોસો હોવો જોઈએ.....Mn ❤️

#સક્ષમ

Gujarati Blog by Meera Soneji : 111502076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now