#સક્ષમ

સક્ષમતા મારી પૂરવાર શું કરું?
તારી ક્ષમતા પણ હોવી જોઈએ ને મારા પ્રેમને સમજવાની.
પ્રભુ છે જ એમ સ્વીકારવુ પડે વ્હાલા
તો જ ખરી મજા છે એને ભજવાની.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Shayri by Padmaxi : 111502023
Padmaxi 4 years ago

આભાર બેના

Padmaxi 4 years ago

આભાર વિનોદભાઈ

Padmaxi 4 years ago

આભાર શેફુ

jagruti rathod 4 years ago

વાહ...સુંદર બેનાં

Shefali 4 years ago

ખૂબ સુંદર

HEMANT PRAJAPATI 4 years ago

શુ વાત છે... જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now