તારી #સમક્ષ રજૂઆત કરુ છું, 😇
મન ની વાત તારી સામે ધરું છું, 🤗
તારી દરેક વાતોને હું યાદ કરું છું, 🤩
તારા પર ખૂબ જ વિશ્વાસ કરું છું, 😘
તારી કેટલાક આદતોની ફરીયાદ કરું છું, ☺
તો પણ છેલ્લે તું જ ગમે છે તે વાત કરું છું.😃
તારું એ નાની નાની વાતે ચિડાવું તેનો આનંદ ઉડાવું છું 😁
ઘણા મિત્રો હોવા છતાં તું એક જ હજાર બરાબર છે, 😍
આટલું કહી પૂણૅવિરામ મૂકું છું. 🤩🤩

_Dhanni... 😍😘😍

#સક્ષમ

Gujarati Blog by Dhanvanti Jumani _ Dhanni : 111501976
Gaurang 4 years ago

Yar owsome,,, Nice 👌👌👌

Kaamini 4 years ago

Bht hi bdhiyaaa

Ishan shah 4 years ago

મસ્ત 👏👏

Dhanvanti Jumani _ Dhanni 4 years ago

Thank you so much 😇😇🙏🙏

Hasin Ehsas 4 years ago

Fantabulous.... તમારી લાગણીઓ ની જે શબ્દોમાં રજૂઆત છે એને હું સલામ કરું છું ..

Dipak Sohanda 4 years ago

Mastnnn dear💕😘🤗

Raj_S 4 years ago

Very nice😊 👌

Bhagvati Jumani 4 years ago

Supper se upper 👌👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now