ફૂટપાથ પર જ સહી આંખોમાં સપના ઓ અઢળક લઈ ઉંઘુ છું હું પણ મારી માં ની સોડમાં..

-pandya Rimple
@shabdo_ni_suvas_

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111501580
Arvindray . 4 years ago

આહાહા્...! કલ્પના ની પરાકાષ્ઠા વળોટી ગયા , ભીતર એક નવી પેઢી માટે પ્રેરણાદાયક બની જાય.એવી વાત કરી, આનંદ થયો તમારી કલ્પના શક્તિ ની અભિવ્યક્તિની અનુભૂતિના સાક્ષાત્કારે... ધન્યવાદ !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now