થોડાં સુધારા સાથે...
ટકે કદાપિ?

હોય પ્રબળ
જો વેગ, અવરોધ
ટકે કદાપિ?

ઝુંકે છે વૃક્ષ
ઊંચા, વા'નાં પ્રચંડ
એવાં વેગથી!

થાય ઘમંડ
ચૂરચૂર, શ્રુષ્ટિની
એ થપાટથી!

ઓગળે ઘૃણા
સંપૂર્ણ, અવિરત
એવાં પ્રેમથી!

થાય નિર્બળ
અવરોધ, ઉમદા
એ પ્રહારથી!

- કેતન વ્યાસ "સંકેત"

#અવરોધ

Gujarati Motivational by Ketan Vyas : 111501206
Kamlesh Ghorecha 4 years ago

ખૂબ સરસ

Shanti Khant 4 years ago

superb હાઈકુ તેની કડી સાથે બનાવ્યા છે.
very very nice 👌👌

Shanti Khant 4 years ago

superb હાઈકુ તેની કડી સાથે બનાવ્યા છે.
very very nice 👌👌

Chetan Gohil 4 years ago

ખૂબ સરસ ... સાહેબ
💐💐💐👌👌👌👍

Narendra Parmar 4 years ago

એક દમ સરસ 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now