Prem_222:
વિના અવરોધ જીવન શું કામનું,
વિના અવરોધ લક્ષ્ય શું કામનું,
થા ઊભો લડ જંગ આ દુનિયાની,
વિના અવરોધ એ પ્રેમ શું કામનો,
એ કર્ણ જીત્યો વિદ્યા વિના ગુરુ,
જો અવરોધ ના હોત અર્જુન નો,
વિશ્વ વિજેતા બન્યો હોત એકલવ્ય,
જો અવરોધ ના હોત ગુરુ દ્રોણ નો,
#અવરોધ