અદ્દભુત સમન્વય છે જિંદગી અને સાગરનો,
બન્નેમાં શાંતિ અને તુફાન ધોધ બની આવે છે....

પ્રેમનું પારિતોષિક પ્રત્યક્ષ કહી દેજો, કારણ,
વિરહ તો અહીં ગમે ત્યારે અવરોધ બની આવે છે...

- પરમાર રોહિણી " રાહી "

#અવરોધ

Gujarati Shayri by Rohiniba Raahi : 111500662
Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Ketan Vyas 4 years ago

. સુંદર .... અદ્દભૂત... સમજવા જેવું.. effective વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

Rohiniba Raahi 4 years ago

ખૂબ ખૂબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now