કરી તમને યાદ, મહાદેવ શંભુનાથ...જાગો...રે...

આવે તમારી યાદ, ગુંજે છે મહાશિવરાત્રીનો નાદ...જાગો...રે

દેવાધી છો દેવ,તમે મહાદેવ
છોડો સમાધિ...જાગો...રે

કરી ૐ કારનો નાદ, કરી છી તમને યાદ
ખોલો નેત્ર નાથ...જાગો..રે

કૃપા કરો સોમનાથ,તમે કાશી વિશ્વનાથ, "સ્વયમભુ"...જાગો...રે

કરી તમને યાદ, મહાદેવ
શંભુનાથ...જાગો...રે

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Song by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111500152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now