વળાંક આવેતો વળવુ પડે
એને
રસ્તો બદલ્યો ના કહેવાય

સમય ની સાથે થોડુ બલેન્સ કરવું પડે
એને
સ્વભાવ બદલ્યો ન કહેવાય....

#Balance

Gujarati Motivational by Sonal Gosalia : 111499717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now