*પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે...*

*જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ –‘અશક્યતા અને કંટાળો’– જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી..*
*🕉જય સોમનાથ દાદા 🕉*

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111499691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now