આ શબ્દોની રમત પણ ગજબ હોય છે,
ને આપણા દ્વારા કહેલા શબ્દોમાં #સંતુલન પણ જરૂરી હોય છે,
કારણ કે તે શબ્દો જ સબંધો ને સુધારી શકે છે અને શબ્દો જ સંબંધો ને બગાડે પણ છે....Mn ❤️
#સંતુલન

Gujarati Thought by Meera Soneji : 111499676

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now