#સંતુલન
તારા પ્રેમના "સંતુલને" ઝૂક્યો હું થોડું
ને પથ્થર ખસી ગયો અજાણતા;
તોય,થોડો ઝુકાવ મેઁ મનથી કર્યો ને
ત્યાં મૂળમાં થી સાવ ઉખડી ગયો.
આરઝૂ.

Gujarati Shayri by Arzoo baraiya : 111499623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now