આ સાથે જ થાય કહેવાનું એમ,
હશે જો સંતુલિત પ્રકૃતિ,
તો રહેશે અસ્તિત્વ આપણું,
ટકાવવા આપણું અસ્તિત્વ જરૂરી છે પ્રકૃતિથી જોડાયેલા રહેવું!
#સંતુલન

Gujarati Thought by Maitri Barbhaiya : 111499344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now