ઝીંદગી છે સ્મૃતિઓનો સામાન. અનેક રંગોથી રંગાયેલી છે. સુખ દુખથી શણગારેલી છે. ઉતાર ચઢાવ તો આવતાં જ રહે. તેના વગર એને ચાલે નહીં

અરે ઝીંદગી, આ છે ઝીંદગી ,આવી છે ઝીંદગી,સ્મૃતિઓનો ભંડાર છે ઝીંદગી.


#સામાન

Gujarati Blog by Usha Dattani : 111499086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now