આ બાબુ શોનાના જમાનામાં..
મેં તારું નામ હજુ પણ વ્હાલી રાખ્યું છે,

તારા ખાલીપામાં રઝળપાટ કરતાં મનની શાંતિ માટે...
મેં આ મૈખાનાનું નામ ટાંક્યું છે,

ને મદિરાએ એમ થોડી મારસે મને મારી વ્હાલી...
અરે શાયદ સાકી એ જાણે છે... કે
મે તો તારા હાથે...
નફરત ભરેલ જામ ચાખ્યું છે...

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
IG :- nisarg_thakar_

Gujarati Shayri by નિસર્ગ ઠાકર : 111498989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now