આકાશને હવે વાદળો નજર આવી રહ્યા છે.,
ભીડ ઓછી કરીને વરસાદ લાવી રહ્યા છે,
ખૂબ સહી લીધું મારા બનાવેલા જીવોએ,
એમ કહી હવે ખુદ ભગવાન બચાવવા આવી રહ્યા છે...

Gujarati Blog by RJ_Ravi_official : 111498739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now