Shefali 4 years ago

હા હા હરી, thnx Shilu

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah...rohit bhai and shefali di... mast...,ho...👌👌✍️✍️✍️

ધબકાર... 4 years ago

Wah... અનરાધાર વહાલ વરસાવજે મારા પર, હું રહ્યો તારો તો થયો ને વહાલ તારા પર...

Dharmesh Vala 4 years ago

ભીંજાણી તું મારી લાગણીઓ થી અહેસાન રહેશે આભ નું મારા પર...

હરિ... 4 years ago

જે લખવું hoy એ બધું જ લખો... pn શબ્દો nu સરનામું લખવાનું ના ભૂલતા 😜😂😇😝😛😛

Shefali 4 years ago

વાહ રોહિત, આભાર અનુ

ધબકાર... 4 years ago

Wah... તું કહે તો સરસ લખું.! જાણે ને, હું ખુબ સરસ લખું.! જ્યારે વાત આવે તારી મારી... ત્યારે હું આપણા પ્રીતની તરસ લખું.!

Shefali 4 years ago

થોડું થોડું ધુમ્મસ લખ, ફૂલ પરનું ઝાકળ લખ, આભે વરસતું જળ લખ, તારી થોડી તરસ લખ..

Shefali 4 years ago

આ.. હા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now