તમે હરકોઈએ અનુભવ્યુ જ હશે ગજવામા સામાન હોય તો મુડ હોય ,સામાન ખાલી મુડ ઓફ,ખણ ખણ અવાજ સિક્કાનો કોને ન ગમે ,પણ ખીસ્સા ખાલી હોય તો આપણને ખુદને તો શુ ગમે,આપણે ખુદ બીજાને નથી ગમતા, છેને સામાન ની કમાલ
#સામાન

Gujarati Shayri by Hemant Pandya : 111498364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now