હું ચાહું છું...
મારા #એકાંત ને
જે મને #તારી યાદો થી #સરભર રાખે છે...
હું ચાહું છું....
મારા #સ્વપ્નો ને
જે #તારી સાથે #મિલન કરાવે છે.....
હું ચાહું છું.....
#આપણા સમય ને
જે મેં તારી સાથે #વિતાવ્યો છે...
હું ચાહું છું....
એ બધા #સવાલો ને
જે નો #જવાબ માત્ર તું જ છે...
હું ચાહું છું.....
મારા જ #દિલ ને
જેમાં #ફક્ત તું જ #સમાયેલો છે...
હું ચાહું છું....
મારા એ #નિર્ણય ને
જેના થી હું તારી સાથે બંધાઈ છું...
ImR.White👽
For👑Always Happy💓

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111498010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now