એક આસ ઘરડી માં ની, મરતા પહેલા જુવાન દીકરાની વહુ ને "આસમાની" ચૂંદડીમાં જોવાની, એ આસ માં ની તેની અંતિમ ઈચ્છા હોય છે. દીકરો અને દીકરાની વહુ ને નજર સમક્ષ જોઈને ઘરડી માં નું હદય, તેની ખુશી, તેની અશ્રુ ભરી નજર, તે ક્ષણ "આસમાની" હોય છે
#આસમાની

Gujarati Thought by Hiren K Chudasama : 111497778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now