લીલું પટોળું ને આસમાની ઓઢણી તારી
ગાલ માં ખંજન ને ચાલ તારી ન્યારી
ગઝબ ફેલાણુ સૌંદર્ય ચોમેર એ છોરી કામણગારી
ચોમાસા માં પણ હેત ની આવી હેલી તારી
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111497767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now