ખુશીઓ જ જોઈતી હોત તો હજારો મળે છે ફીદા છે... પણ તારા જેમ ખુશીઓ માટે મહોબત ઠુકરાવું તો મહોબત નુ નામ બદનામ થાય, મે દર્દ મેળવીને પણ મહોબ્બત જીવંત રાખી છે..તે દર્દ આપી ખુશીઓ માટે મહોબત ઠુકરાવી છે, કે પછી ખુશીઓ માટે મહોબત ઠુકરાવી છે.

Gujarati Shayri by Hemant Pandya : 111497756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now