મનેખ જાણે મેં કરું કરતબ દૂજો કોય...
આદર્યા તારા અધવચ્ચ રે',
મારો ભોળો કરે સો હોય...

આજકાલ ભોળોય ભારે ખેલ ખેલે,
બે પગ સમીપ શું જાઉં
એ ચારે પગે ઉપડો લે...

લાગે છે વિશ્વેશ્વરને વૃકોદર વાળી
ફેર કરવી,
કરીલે "કમલ" હવે
ખૂંધ ખેંચવાની તૈયારી...

Gujarati Religious by Kamlesh : 111497619
Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Yakshita Patel 4 years ago

વાહહ..અદભુત

Kamlesh 4 years ago

ધન્યવાદ વર્ષાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

આભાર... આભાર...

Ketan Vyas 4 years ago

. સુંદર ....અદ્દભૂત......effective 👌👌. 👌👌🏽. 👌👌👌. 👌🏽👌🏽👌 વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206 _____@_______@_____@_____@_____@_____

Kamlesh 4 years ago

હમમ... આમાં આભાર માનવાનો ના હોય....

SHILPA PARMAR...SHILU 4 years ago

Ohhh એવો અર્થ થાય....hmm સમજાય ગયું.... આભાર અર્થ સમજાવવા માટે.....😊

Kamlesh 4 years ago

જેને ગુરુનો સાક્ષાત્કાર ન થયો હોય એ...

SHILPA PARMAR...SHILU 4 years ago

નુગરા એટલે.......??!!

Krishna 4 years ago

Bs mahadev ni krupa ekdm mast

Kamlesh 4 years ago

*ખુબ ખુબ આભાર સોનલજી... *ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ... તથાસ્તુ... *સરળ શબ્દો સરળતાથી જ સમજાય... "આ અવતારે હંસલો હજુ નવશીખીયો ફરતો, જે શિખતો દુર્ગમ અનુભવે એ સુગમ રીતે સમજાવવા કરતો..." # નુગરા કદી ગુરુ ના હોય...

Sonalpatadia Soni 4 years ago

આપનું આદરભર્યું સ્વાગત છે... આપના જેવા જ્ઞાની ગુરુજી પાસે ઘણું શીખવા મળે એ આશા સાથે ગુરુપૂર્ણિમાના ગુરુજીને વંદન.. આપની રચનાના શબ્દો સમજાય પછી અર્થ સમજવો સહેલો પડે..

Kamlesh 4 years ago

જય ભોળાનાથ... હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત.. આપ કહો કેમ છો???

Krishna 4 years ago

Welcome bhai ji 🙏🙏 Km cho Jay bhole 🙏🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચી વાત ભાઈ 😊😊

Kamlesh 4 years ago

હોવ... સાવ સાચું... મોજમાં રે'વાનું... આપ સૌ ને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ...

Kamlesh 4 years ago

યાદ!!! કાશ કે યાદ હોત... જતી તો રહેત... આ તો આખી વણઝાર છે... જીજી... હા હા હા

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ઓહ.. પરિવારની યાદ આવી એમ.. હવે જલ્દી સફળ થઈને આવો..

SHILPA PARMAR...SHILU 4 years ago

ચાલ્યા રાખે જીવન છે....બહુ tention નહીં લેવાનું...... And હા HAPPY GURU PURNIMA.......

Kamlesh 4 years ago

ધન્યવાદ સંગિતાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

હજુ તો અહિંયા જ છું... કેમ છું એ હું જ નથી જાણતો... બસ જે થઇ રહ્યું છે એ થવા દઉં છું...

Kamlesh 4 years ago

એકદમ મસ્ત બેનબા

Kamlesh 4 years ago

તો નહીં તો શું... જુઓને...

Kamlesh 4 years ago

હજુ તો એકડો પણ નથી ઘુંટાયો જીજી...

Kamlesh 4 years ago

હા હા હા... સાચું જ શેફાલીજી...

Shefali 4 years ago

હમણાં તો પરિવારના મોહ માં છે.. હે ને કમલેશ જી?

Kpj 4 years ago

Aavi gya pa6a Tmaru kary puru kari ne ke hji tya j 6o ?

Kpj 4 years ago

Jay mataji bhai ? Kem 6o ?

SHILPA PARMAR...SHILU 4 years ago

અરે રે.....આતો જબરું કહેવાય. ......!! 😳😅

Tinu Rathod _તમન્ના_ 4 years ago

તમારો હેતુ સિદ્ધ થયો ? આશા છે સહસ્ત્રાચક્રના ઉદેશ્ય માટે ગયા હતા એ સફળતાં પૂર્વક પૂર્ણ થયો હશે.

Kamlesh 4 years ago

તો નહીં તો શું.... સાવ આવું હોય બેના??

Piyusha 4 years ago

Oohhooo..ato bhare kevai....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now