કારોબાર

(કાવ્ય)

- હરિ પટેલ

નાના-મોટાના ભેદ નહીં
ના દેશ-વેશના
બંધન કોઇ લવલેશ અહીં !

ના નફો
ના નુકશાનનો તાળો !
ના મૂડી
ના મકાન છે યારો !

કેવળ કલમ, શબ્દો,
લય ને છંદો –
અભિવ્યક્તિનો કારોબાર છે મારો !

Gujarati Poem by Hari patel : 111497487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now