" વિચાર માત્રથી સ્પર્શતી તું
સપનાઓમાં ટિમ ટિમ તારલાઓની ટિમ ટીમાટ તું,
છેલ્લી સ્વાસની મહેકતી ખુશ્બુ તું,
એવી મારી પ્યારી સુગંધ તું "

Gujarati Poem by આર્યન પરમાર : 111497423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now