#આસમાની
●●મારાં જીવનમાં આવેલા તમામ ગુરુ ને સમર્પિત●●

તમે જ અમારા વ્યક્તિત્વને નીખાર્યા છે ,
તમે જ અમારા આ જીવનને સંવાર્યા છે.

અવગુણોને દૂર કરીને સીંચ્યા નવા ગુણ ,
પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે.

કડક વલણ તો કદીક મીઠાં શબ્દોથી તમે ,
શાળાના દર ક્ષણ ને યાદગાર બનાવ્યા છે.

વિચાર આવે છે ને આંસુ વહે છે આંખોથી ,
અમે પણ તમને કેટલા યાદ આવ્યા હશે.

હશે આશય સારું શોખવવાનો જ જીવનનો ,
પ્રભુએ માતા - પિતા શાળામાંય રખાવ્યા છે.

Gujarati Poem by Mahesh Vegad : 111497224
Mahesh Vegad 4 years ago

ધન્યવાદ

Mahesh Vegad 4 years ago

ધન્યવાદ

Usha Dattani 4 years ago

વાહ વાહ, વાંચીને ખૂબ જ આનંદ થયો વાહ.....

Mahesh Vegad 4 years ago

ધન્યવાદ

Mahesh Vegad 4 years ago

આપને પણ શેફાલી જી ગુરુ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છા ઓ 🙏🏻

Shefali 4 years ago

ખૂબ સરસ.. ગુરુ પૂર્ણિમાની શુભ કામના 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now