કલા જીવનનો સથવારો;
કલા જીવવા નો સહારો;

કલા થી છે જીવન ઉજાગર;
કલા વગર જીવન અંધીયાર;

મળે જ્યારે કલા અને સંસ્કૃતિ;
ખીલી ઉઠે છે સૃષ્ટિ ની આકૃતિ;

રહેજો હમેશાં કલા પ્રેમી મિત્રો;
#જીવંત લાગશે પ્રકૃતિ ના ચિત્રો;

....✍️વિ.મો.સોલંકી "વિએમ"

#જીવંત

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111496456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now