સળગતા રહ્યા છે ફૂલો ભીતરે શબનમી,
સુર્યની સવારી ને ,તારી જુદાઈ શબનમી;.

ફના થવાની ફિતરત , દિલ માં ‌સદાય છે,
જિંદગી ને મોત વચ્ચે છે ભીની શબનમી!

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111496405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now