ખૂલ્લા હાથે સ્વીકારું, અસ્તિત્વ તારું, ક્યાંક ઝિલમિલ જુગનૂ અસ્તિત્વ મારું; જ્યોતિપૂજ ઝળહળે,દિવ્યતા તરબતર , હું હું અંધકારમાં, ખોળતુ અસ્તિત્વ મારું

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111496294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now