#જીવંત

ચલતી ફરતી લાશો માં,
મળે કોઈ સાચો શૂરવીર,
તો જીવંત બને જિંદગી,
બાકી ક્યાં ફરક છે
અહીં સ્મશાન અને શહેર માં.

Gujarati Shayri by Hiten Kotecha : 111496211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now