#જીવંત
સવાર સવાર માં પત્ની એ જ્યારે મારા વાળ પકડ્યા અને વેલણથી મારી ચટણી બનાવવાની તૈયારી માં હતી ને બાજુવાળા કાકા એ ઘરમાં જે એન્ટ્રી મારી ત્યારે મને ખરા અર્થ મા #જીવંત થવાનો અનુભવ થયો.. 🤭🤭🤪🤪
કામિની વર્મા

Gujarati Blog by Kaamini : 111496133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now