જરૂરી નથી કે સફરનો અંત આવે,
શરૂઆત કરું ત્યાં માર્ગ અનંત આવે...

જીવનની પરવા શું કામ કરવી પડે..?
મૌત પણ એવી જીવું કે પરિણામ જીવંત આવે....

- પરમાર રોહિણી " રાહી "
#જીવંત

Gujarati Shayri by Rohiniba Raahi : 111496091
Asmita Ranpura 4 years ago

મસ્ત..મસ્ત..👌

Rohiniba Raahi 4 years ago

Thank you so much..🙏🏻😊

WR.MESSI 4 years ago

હાલો હાલો બધાય એકવીસ તોપુ ગોઠવો કેમ કે રોહીનીની આ પોસ્ટમાં તો સલામી આપવાનુ મન થઇ ગ્યુ છે... જલ્દી કરો હાલો... ભડાકા કરવાનુ મોડૂ થાય છે.... રોહીની તમે તો જગ હલાયવુ.... 👌👌👌👌👌👌👌👌

Bhavesh ( Bhavin ) Thakor 4 years ago

વાહ... વાહ...👌👌

Rohiniba Raahi 4 years ago

Ji bilkul sahi kaha... Thank you so much

karansinh jadav 4 years ago

ખૂબ સરસ👌

Dear Zindagi 4 years ago

Kayamat aa pahochi sare shahar me, WO Luta Jaye ishq ye mumkin hai Nahi, Kahi dard de Kar jahar pilaya Gaya ae jindgi, Jinda rah Kar maut ko bhi daraya Jaye ye hi Sahi.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now