ચોમાસા નો પહેલો સાર્વત્રિક રાઉન્ડ હવે આજથી થી શરૂ થઈ જશે...*વેધર ઓફ ગુજરાતનાં ફેસબુક પેજ પરથી*

શરૂઆત દક્ષિણ ગુજરાત, દક્ષિણ પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે થઈ ને લગભગ આખા રાજ્ય માં સચરાચર સારો વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે...

ઈમેજ અલગ અલગ મોડેલ ની છે અને મારી આગાહી બધા મોડેલ ના અભ્યાસ પરથી આપી છે..

પ્રદેશ મુજબ આગાહી નીચે છે અને હું દર વખતે જે લખું છું પ્રદેશ, એના જિલ્લા ભી સમજાવી દીધા છે એટલે આગળ થી તમને વાંધો ના આવે..

દક્ષિણ ગુજરાત:
જિલ્લા: વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ
વરસાદ ની શક્યતા: ભારે થી અતિભારે / અતિશય ભારે
શરૂઆત: 3 જુલાઈ રાત / 4 જુલાઈ
મુખ્ય વરસાદ: 4 જુલાઈ થી 7 જુલાઈ, પછી પણ સારો ચાલુ રહેશે

દક્ષિણ પૂર્વ ગુજરાત:
જિલ્લા: તાપી, ડાંગ અને નર્મદા
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે / અતિભારે
શરૂઆત: 3 જુલાઈ રાત
મુખ્ય વરસાદ: 4 જુલાઈ થી 6 જુલાઈ

દક્ષિણ સૌરાષ્ટ્ર:
જિલ્લા: ગીર સોમનાથ, જૂનાગઢ, દક્ષિણ અમરેલી
વરસાદ ની શક્યતા: ભારે થી અતિભારે
શરૂઆત: 3 જુલાઈ બપોર/ રાત ( દરિયા કાંઠા થી)
મુખ્ય વરસાદ: 4 જુલાઈ થી 6 જુલાઈ

પૂર્વ સૌરાષ્ટ્ર:
જિલ્લા: ભાવનગર અને લાગુ બોટાદ, લાગુ અમરેલી
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે / અતિભારે
શરૂઆત: 3 જુલાઈ બપોર /રાત (દરિયા કાંઠા થી)
મુખ્ય વરસાદ: 4 જુલાઈ થી 6 જુલાઈ

પશ્ચિમ સૌરાષ્ટ્ર
જિલ્લા: દ્રારકા, પોરબંદર લાગુ જામનગર
વરસાદ ની શક્યતા: ભારે થી અતિભારે / અતિશય ભારે
શરૂઆત: 4 જુલાઈ
મુખ્ય વરસાદ: 5 જુલાઈ થી 8/9 જુલાઈ

મધ્ય સૌરાષ્ટ્ર
જિલ્લા: રાજકોટ, લાગુ અમરેલી, લાગુ મોરબી
વરસાદ ની શક્યતા: ભારે
શરૂઆત: 4 જુલાઈ
મુખ્ય વરસાદ: 5 જુલાઈ થી 6/7 જુલાઈ

ઉત્તર સૌરાષ્ટ્ર:
જિલ્લા: સુરેન્દ્રનગર, લાગુ મોરબી અને જામનગર, લાગુ બોટાદ
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે / અતિ ભારે
શરૂઆત: 4/5 જુલાઈ
મુખ્ય વરસાદ: 4 જુલાઈ થી 6 જુલાઈ , 9 થી 10 જુલાઈ

કચ્છ
જિલ્લા: કચ્છ
વરસાદ ની શક્યતા: ભારે થી અતિભારે / અતિશય ભારે
શરૂઆત: 4/5 જુલાઈ
મુખ્ય વરસાદ: 5 જુલાઈ થી 9/10 જુલાઈ

ઉત્તર પશ્ચિમ ગુજરાત:
જિલ્લા: પશ્ચિમ બનાસકાંઠા, પશ્ચિમ પાટણ
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે
શરૂઆત: 4/5 જુલાઈ
મુખ્ય વરસાદ: 4/5 જુલાઈ, 9/ 10 જુલાઈ

ઉત્તર પૂર્વ ગુજરાત:
જિલ્લા: પૂર્વ બનાસકાંઠા, પૂર્વ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે
શરૂઆત: 4/5 જુલાઈ
મુખ્ય વરસાદ: 4/6 જુલાઈ 8 / 10 જુલાઈ

મધ્ય પૂર્વ ગુજરાત:
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા
વરસાદ ની શક્યતા: મધ્યમ થી ભારે / અતિભારે
શરૂઆત: 4 જુલાઈ
મુખ્ય વરસાદ: 5 જુલાઈ થી 6/7 જુલાઈ , 10 જુલાઈ

પૂર્વ ગુજરાત:
મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ
વરસાદ ની શક્યતા: મધ્યમ
શરૂઆત: 4 જુલાઈ થી ચાલુ બંધ 10 જુલાઈ સુધી

આ લાંબા ગાળાની આગાહી છે અને અત્યાર નું અનુમાન છે જેમાં ફેરફાર થવાની શક્યતા હોય,

Gujarati News by Naranji Jadeja : 111495973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now