😀😀😀😀😀😀😄😄😄😄😄😄

પતિ - પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ,

મોટો ઝઘડો થયો.

જોકે,

પતિએ બોલેલા એક જ વાક્યથી ઝઘડો સમાપ્ત થયો.

એ સોનેરી વાક્ય હતું:
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

તું દેખાવડી છો એટલે ફાવે તેમ બોલવાનું ?

બસ્સસસ...
પછી પત્ની એક અક્ષર ન બોલી...

વગર કીધે મસાલાવાળી સરસ મજાની ચા અને ગરમ નાસ્તો બનાવી દીધા.

😀😀😀😀😀😀😄😄😄😄😄😄

Gujarati Jokes by Ghanshyam Patel : 111495587

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now