ખરો ખોટો ભલે, કહેશે, દુનિયા દારી ભલે ને,
પહેચાન દુનિયાદારીથી,અલગ હું ગુજર્યો છું

ગુજરી ગયા તમામ ,હક મારી હાલત ઉપર થી,
બેહાલ બેફીકર કબરમાં, માટીમાં ગુજર્યો છું

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111495513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now