બેનામી રહ્યો છું હરદમ ,બેબસ રહ્યો છું હું
બેખબરી માં ઉંમર તમામ , હું ગુજર્યો છું.

ઉસુલો ની પરવાહ કરી નથી કદીય કર્મ માં,
બેઉસુલ ખાસ જીસ્મ જાન થી ગુજર્યો છું

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111495299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now