જીવનમાં ઘણી બને છે એવી ઘટનાઓ ;
એમાંથી કંઈક બોધપાઠ લેવા તું પ્રયત્ન તો કર...

વ્યક્તિ વ્યક્તિએ પહેર્યા છે અહીં નકાબ ;
તું એને ઓળખવા પ્રયત્ન તો કર..

ઘણી બધી બને છે ઘટનાઓ આપણી સાથે ;
એમાંથી કંઈક શીખી લેવા તું પ્રયત્ન તો કર...

અરે ડગલે ને પગલે શીખવે છે જિંદગી નવું કંઈક ;
તું #વાસ્તવિકતા સ્વીકારવા પ્રયત્ન તો કર...

#પ્રેમ
#લાગણી
#સંવેદના
#વાસ્તવિક

Gujarati Thought by Ashish Parmar : 111495112
Ketan Vyas 4 years ago

ખૂબ જ સરસ.. અદભુત.. અસરકારક... Visit n like at my link: https://quotes.matrubharti.com/111494592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now