પરોક્ષ રીતે તો તમેં વાંસળી વગાડી હશે વૃંદાવનમાં,
અહીં પ્રત્યક્ષ રીતે પાવો વાગડો તો જરા જાણીએ....

સ્વપ્નોની દુનિયામાં તો ખૂબ જોયા તમને,
વાસ્તવિક નજર આવો તો જરા માણીએ....

- પરમાર રોહિણી " રાહી "

#વાસ્તવિક

Gujarati Shayri by Rohiniba Raahi : 111494710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now