તુટેલું દિલ લઈને,
ગયો હું ડૉક્ટર પાસે;

ડૉક્ટરે પુછ્યું,
ક્યાં ટકરાયા ને કોની સાથે?

કહ્યુ ડૉક્ટર ને કે,
પડ્યો છે પત્થર દિલ ની માથે;

કેમ કહું #વાસ્તવિક હું?
કે દિલ તો તુટ્યું છે દિલબર ના હાથે;

...✍️વિ.મો.સોલંકી "વિએમ"

#વાસ્તવિક

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111494617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now