જીંદગી મૃગજળ સમાન છે
વાસ્તવિકતા કાઇ ઓર છે

પ્રેમ હોય એક જોડે ને
લગ્ન બીજી કોર હોય છે


તારા વિના નૈ જીવું કહેનાર
સાથે ક્યાં મરે કોય છે?

ભવ ભવ ના સાથીદાર પણ
અંતે તો એકલા જ હોય છે

બાકી બધું ભ્રમ છે મિત્રો
#વાસ્તવિક તો આજ હોય છે

#વાસ્તવિક

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111494586

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now