હે! હરિ તારા કેટલાય નામ
બોલાય કાઇ આડા અવળું
કરજે તો મને માફ,

તું બ્રહ્માંડ નો અધિપતિ
ને અમે સુક્ષ્મ જીવ તણા
થાય કય આડાઅવળું તો માફ કરજે,

છેડી છે જંગ મે તારા ભવસાગર માં
આ આડાઅવળા રસ્તા માં મારી
નાવલળી ને પાર ઉતારજે,

દૂર દૂર આડુંઅવળું દેખું માત્ર ક્ષિતિજ ભાસે
તારા એે તરંગો થી નથી મારે કોઈ નિસ્બત
બસ તું આવે તો લહેરાવું,

બસ થોડી ,!!માત્ર થોડી આમ તું નજર
કર્ ને આડાઅવળી તો ક્યાંક હું આવું
શ્યામ તારી નજરો માં,


#આડુઅવળું

Gujarati Blog by Purvi : 111494500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now